જાણો, ક્રિકેટની દુનિયામાં આ 4 સુકાનીઓ જેને સૌથી વધુ સેલરી મળે છે

05 September, 2019 05:30 PM IST  |  Mumbai

જાણો, ક્રિકેટની દુનિયામાં આ 4 સુકાનીઓ જેને સૌથી વધુ સેલરી મળે છે

Mumbai : વિશ્વમાં ખાસ કરીને એશિયાના મોટાભાગના દેશો ક્રિકેટના ચાહકો સૌથી વધારે છે. પણ એશિયા બહાર પણ ક્રિકેટના ચાહકો વધુ છે. જેમ કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ક્રિકેટનું જન્મદાતા ઇંગ્લેન્ડ. અત્યારે વિશ્વમાં કુલ 16 દેશો ક્રિકેટ રમે છે. જેમાંથી 12 મુખ્ય ટીમો-દેશો છે જે સૌથી વધુ ક્રિકેટ રમે છે અને તે ટીમના સુકાનીઓ પણ એટલી વધુ સેલેરી લેતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે ક્યા ટીમના સુકાની કેટલી વધુ સેલેરી લે છે.

1) જો રુટ (Joe Root)
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેના સુકાની જો રૂટને દર મહિનામાં 67 લાખ સેલરી આપે છે અને એક વર્ષમાં આશરે 13 કરોડ રૂપિયા આપે છે. અહી જો રુટ વધારે સેલરી મેળવતા સુકાની છે.

2) વિરાટ કોહલી (Virat Kohli)
બીજા નંબર પર ભારત ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું નામ આવે છે.કોહલી ને માસિક 58 લાખ સેલરી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી આપવામાં આવે છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

3) ટિમ પેન (Tim Pen)
ઑસ્ટ્રેલિયા ના ક્રિકેટ ટીમના સુકાની રહી ચૂકેલા ટીમ પેન ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ લગભગ દરેક મહિને 57 લાખ રૂપિયા જેટલા દર મહિને સેલરી આપે છે અને તે સૌથી વધુ સેલરી સાથે કપ્તાન ની લીસ્ટ મા નંબર 3 ઉપર આવે છે.

આ પણ વાંચો : જાણો, રવિન્દ્ર જાડેજા કેટલું વૈભવી જીવન જીવે છે

4) કેન વિલિયમસન (Kane Williamson)
ન્યુઝિલેન્ડના ક્રિકેટ ટીમના સુકાની કેન વિલિયમસન જેને ન્યુઝિલેન્ડ ક્રિકેટ બોર્ડ દર મહિને આશરે 29 લાખ સેલરી આપે છે અને સૌથી વધુ સેલરી મેળવતા કપ્તાન મા તેમનું નામ 4 નંબર ઉપર આવે છે.

cricket news team india virat kohli joe root kane williamson