ઇંગ્લૅન્ડની ટીમનું ચેન્નઈમાં આગમન

28 January, 2021 01:24 PM IST  |  Mumbai | Mumbai correspondent

ઇંગ્લૅન્ડની ટીમનું ચેન્નઈમાં આગમન

તસવીર સૌજન્ય મિડ-ડે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મૅચની સિરીઝ માટે ગઈ કાલે સવારે ઇંગ્લૅન્ડની ટીમ ચેન્નઈ ઍરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ અહીં પહોંચી ચૂક્યો છે. રૂટ અને તેની ટીમ શ્રીલંકાથી સવારે ૧૦.૩૦ કલાકે ચેન્નઈ આવી પહોંચી હતી. ઍરપોર્ટથી તેઓ સીધા હોટેલ પહોંચ્યા હતા, જ્યાં બાયો બબલ બનાવવામાં આવ્યું છે.

sports sports news cricket news england chennai