૩ટીસી સૉલિડિટરી કપની પહેલી મૅચ મિસ કરી ડિકૉકે

19 July, 2020 01:46 PM IST  |  Mumbai Desk | Agencies

૩ટીસી સૉલિડિટરી કપની પહેલી મૅચ મિસ કરી ડિકૉકે

ડિકૉક

ક્રિકેટ સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ક્વિન્ટન ડિકૉકે કેટલાંક વ્યક્તિગત કારણસર ૩ટીસી સૉલિડિટરી કપની પહેલી મૅચ મિસ કરી હતી. એના સ્થાને રાયન રિકલેન્ટનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટેમ્બા બવુમા ટીમને લીડ કરશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું કે ‘મિસ્ટર ડી ફૂડ કાઇટ્સના કૅપ્ટન ક્વિન્ટન ડિકૉક કેટલાંક વ્યક્તિગત કારણસર ૩ટીસી સૉલિડિટરી કપની પહેલી મૅચ મિસ કરશે.’
આ ઉપરાંત ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ગ્રેમ સ્મિથે ‘બ્લેક લાઇવ્સ મૅટર’ નામની પહેલને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

sports sports news cricket news