દ્રવિડને બર્થ-ડે વિશ કરતાં તેન્ડુલકરે કહ્યું...

12 January, 2020 01:47 PM IST  |  Mumbai Desk

દ્રવિડને બર્થ-ડે વિશ કરતાં તેન્ડુલકરે કહ્યું...

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ‘ધ ‍વૉલ’ ગણાતા રાહુલ દ્રવિડની ગઈ કાલે ૪૭મી વરસગાંઠ હતી. તેના સાથીપ્લેયર સચિન તેન્ડુલકરે તેને બર્થ-ડે વિશ કરતાં કહ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે જેમ્મી! તું જે પ્રમાણે બૅટિંગ કરતો હતો એનાથી તેં બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. મારા મિત્ર ખૂબ-ખૂબ શુભેચ્છા.’

દ્રવિડ-તેન્ડુલકરની જોડી ટેસ્ટમાં સૌથી વધારે ૬૯૨૦ રન કરવાનો રેકૉર્ડ ધરાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ૩૧,૨૫૮ બૉલ રમવાનો રેકૉર્ડ પણ દ્રવિડના નામે છે.

sports sports news sachin tendulkar rahul dravid cricket news happy birthday