આઇસીસીએ લબુશેનને કહ્યો સ્મિથનો ડુપ્લિકેટ

26 January, 2020 02:36 PM IST  |  Mumbai Desk

આઇસીસીએ લબુશેનને કહ્યો સ્મિથનો ડુપ્લિકેટ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ઘણી વાર સોશ્યલ મીડિયામાં મજાક કરતી જોવા મળે છે. આ વખતે એણે સ્ટીવન સ્મિથનો આ કોલાજ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં અલગ-અલગ સોશ્યલ મીડિયામાં સ્મિથ કેવો હોય છે એ બતાવ્યું છે, પણ તેના ડુપ્લિકેટ અકાઉન્ટમાં માર્નસ લબુશેનનો ફોટો મૂક્યો છે. આ પહેલાં પણ આઇસીસીએ ચેતેશ્વર પુજારાના ફોટો સાથે આવી મજાક કરી હતી.

sports sports news cricket news