સફેદ હાથીનાં દર્શન

05 January, 2023 12:08 PM IST  |  Naypyidaw | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે સફેદ હાથીનો અર્થ ‘કોઈ કામનો ન હોય’ એવો થાય છે,

સામાન્ય રીતે સફેદ હાથીનો અર્થ ‘કોઈ કામનો ન હોય’ એવો થાય છે, પરંતુ મ્યાનમારના યાગોનના ક્યાઉત થાઉગી પેગોડા પાસે આ હાથીને એક મહિલા જોઈ રહી છે. બૌદ્ધ માન્યતા મુજબ સફેદ હાથી સારા નસીબનું પ્રતીક છે. તસવીર  એ.એફ.પી.

સામાન્ય રીતે સફેદ હાથીનો અર્થ ‘કોઈ કામનો ન હોય’ એવો થાય છે, પરંતુ મ્યાનમારના યાગોનના ક્યાઉત થાઉગી પેગોડા પાસે આ હાથીને એક મહિલા જોઈ રહી છે. બૌદ્ધ માન્યતા મુજબ સફેદ હાથી સારા નસીબનું પ્રતીક છે.  એ.એફ.પી.

offbeat news international news wildlife myanmar