ટ્વીટરે આ વર્ષને એક શબ્દમાં જણાવવા કહ્યું, ટેક કંપનીઓએ કહ્યું આ...

04 December, 2020 09:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્વીટરે આ વર્ષને એક શબ્દમાં જણાવવા કહ્યું, ટેક કંપનીઓએ કહ્યું આ...

ટ્વીટર

ટ્વીટરે તેના જ અધિકૃત હેન્ડલમાં લોકોને એક સવાલ પૂછ્યું કે વર્ષ 2020ને એક શબ્દમાં જણાવો. ટેક કંપનીઓએ આ સવાલનો જવાબ આપ્યો હતો, તે ખૂબ જ રસપ્રદ હતો, આમાં નેટફ્લિક્સ અને યુટ્યુબના અધિકૃત ટ્વીટર અકાઉન્ટે પણ રિપ્લાય આપ્યો હતો.

ટ્વીટરની આ ટ્વીટને બે લાખથી ઉપર લાઈક્સ અને 94 હજારથી વધુ રી-ટ્વીટ મળી છે. જુઓ લોકોએ શું જવાબ આપ્યો.

 

twitter offbeat news