ગાયને આપવામાં આવે છે પી-પી, પૉટી ટ્રેઇનિંગ

15 September, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાયનાં મળ-મૂત્રને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે એક જ જગ્યાએથી એકત્રિત કરી શકાય. વિજ્ઞાનીઓએ આ ટ્રેઇનિંગને ‘પોટ્ટી ટ્રેઇન્ડ’ નામ આપ્યું છે. 

ગાયને આપવામાં આવે છે પી-પી, પૉટી ટ્રેઇનિંગ

ન્યુ ઝીલૅન્ડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફાર્મ ઍનિમલ બાયોલૉજીના એક વિડિયોમાંથી લેવાયેલો સ્ક્રીન-ગ્રૅબ જેમાં એક ગાયને લૅટ્રિન-પૅનમાં ઊભેલી બતાવવામાં આવી છે. વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ગાય ચોક્કસ ટૉઇલેટ એરિયામાં જઈને મળ-મૂત્રનો ત્યાગ એવી એને આદત પાડવામાં સફળતા મળી છે. આ માટે ગાયના સમૂહને થોડા દિવસ તાલીમ આપવામાં આવી હતી. આવું કરવા પાછળનો હેતુ ગાયનાં મળ-મૂત્રને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે એક જ જગ્યાએથી એકત્રિત કરી શકાય. વિજ્ઞાનીઓએ આ ટ્રેઇનિંગને ‘પોટ્ટી ટ્રેઇન્ડ’ નામ આપ્યું છે. 
 એ.એફ.પી

offbeat news new zealand world news international news