શરણાર્થીઓની વ્યથા

25 October, 2021 12:31 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

લિટલ અમલ નામની આ બાળકી ૮૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને આખરે લંડનમાં શરણાર્થી તરીકે આવી હતી

તસવીર : એ.એફ.પી.

ઇંગ્લૅન્ડની એક પપેટ કંપની દ્વારા સિરિયામાં થતા આંતરવિગ્રહને કારણે ત્યાંના લોકોની કેવી હાલત થાય છે એ દર્શાવવા માટે એક બાળકીનું વિશાળકાય પૂતળું બનાવવામાં આવ્યું હતું. લિટલ અમલ નામની આ બાળકી ૮૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને આખરે લંડનમાં શરણાર્થી તરીકે આવી હતી. આ પૂતળું તેના જેવી લાખો બાળકીઓનાં ભાવિ સાથે થતા ખેલની વ્યથા સાબિત કરતું હતું, જેને શનિવારે લંડનના વિવિધ વિસ્તારોમાંથી પસાર કરવામાં આવ્યું હતું. 

offbeat news international news england