સૅન્ડ આર્ટ દ્વારા ડૉક્ટરો અને નર્સોને અનોખી સલામી

26 April, 2020 08:11 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

સૅન્ડ આર્ટ દ્વારા ડૉક્ટરો અને નર્સોને અનોખી સલામી

સૅન્ડ આર્ટ દ્વારા ડૉક્ટરોને અનોખી સલામી

ઓડિશાના સૅન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાઇકે તેની આગવી શૈલીમાં કોવિડ-19ના દેશવ્યાપી રોગચાળા સામે લડત આપી રહેલા હેલ્થકૅર વર્કર્સ અને કોરોના વૉરિયર્સને સલામી આપી છે. સુદર્શન પટનાઇકે ૨૩ એપ્રિલે પુરી બીચ પર ડૉક્ટર્સને સેલ્યુટ કરતું આર્ટવર્ક તૈયાર કર્યું છે. આ આર્ટવર્કમાં એક બ્લુ કલરના એક સર્કલમાં સ્ટેથોસ્કોપ બનાવાયો છે અને નીચે લખ્યું છે ‘અ સેલ્યુટ ટુ ધ હીરોઝ”.

પટનાઇકે કૅપ્શન સાથે શેર કરી છે ‘# કોરોના વૉરિયર્સને સલામ! પુરી બીચ પર મારું રેતી આર્ટ.’

odisha coronavirus offbeat news hatke news