ભારતીય સંસદની ડિઝાઇનવાળું ક્રાઉન

23 February, 2021 08:53 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ભારતીય સંસદની ડિઝાઇનવાળું ક્રાઉન

તસવીર: પી.ટી.આઇ.

સુરતમાં યોજાયેલા સ્પાર્કલ ૨૦૨૧ જેમ ઍન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. જેમાં એક મૉડલ દ્વારા ક્રાઉનની ડિઝાઇન પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ભારતીય સંસદ, ત્રણ સિંહોવાળું રાષ્ટ્રીય પ્રતીક, ભારતીય ચલણ રૂપિયાનું ચિહ્ન તેમ જ હંસની આકૃતિનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો હતો. 

offbeat news international news gujarat surat