જયપુરના એક ગામમાં લોકો માણસ જેવી આંખવાળી બકરીની પૂજા કરે છે

23 January, 2020 07:35 AM IST  |  Rajasthan

જયપુરના એક ગામમાં લોકો માણસ જેવી આંખવાળી બકરીની પૂજા કરે છે

માણસ જેવી આંખવાળી બકરી

રાજસ્થાનના જયપુરની બહાર નિમોદિયા ગામમાં માણસ જેવી આંખો ધરાવતી બકરીને ભગવાનનો અવતાર માનીને લોકો એની પૂજા કરે છે. એક ઝૂંપડીમાં વિચિત્ર દેખાવ ધરાવતી બકરીનો વિડિયો એના માલિક મુકેશ પ્રજાપતિએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વેદોમાં બકરીઓનો મહિમા નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જમાઈ સાથે સાસુને થઈ ગયો પ્રેમ, હવે સંતાનને પણ જન્મ આપશે

એ ઉપરાંત અન્ય સંદર્ભોમાં પણ બકરીઓને હિન્દુ ધર્મમાં ઘણું માન આપવામાં આવ્યું છે. એવા સંજોગોમાં નિમોદિયા ગામમાં માણસ જેવી આંખો ધરાવતી બકરીને પૂજવામાં આવે છે.

rajasthan offbeat news hatke news