ગરમીથી બચવા માટે ફ્રાન્સમાં જૂની બસોમાં સ્વિમિંગ-પૂલ બનાવાયા

14 July, 2019 11:03 AM IST  |  ફ્રાન્સ

ગરમીથી બચવા માટે ફ્રાન્સમાં જૂની બસોમાં સ્વિમિંગ-પૂલ બનાવાયા

ગરમીથી બચવા માટે ફ્રાન્સમાં જૂની બસોમાં સ્વિમિંગ-પૂલ બનાવાયા

છેલ્લા કેટલાક દિવસોમાં યુરોપમાં ખૂબ આકરી ગરમી પડી હતી. રેકૉર્ડતોડ ગરમીથી શહેરીજનોને બચવા માટે ફ્રાન્સના વિવિધ શહેરના પ્રશાસને જાતજાતની સુવિધાઓ શરૂ કરી હતી. એમાંથી બેથુન શહેરમાં તો લોકોને ગરમીથી બચવા માટે જૂની બસોને સ્વિમિંગ પૂલમાં તબદિલ કરી દેવામાં આવી હતી. શહેરના જે ચાર વિસ્તારોમાં જ્યાં સ્વિમિંગ પૂલ નહોતા ત્યા આ મૂવેબલ પૂલ્સ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા હતા. 

આ પણ જુઓઃ આ મહેલ નહીં, કેક છેઃ ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે

offbeat news hatke news france