નમસ્તે ટીચરજી

06 September, 2025 03:35 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એ ખાસ દિવસે મુરાદાબાદની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમને સ્મૃતિવંદના આપવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જાયન્ટ પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.

મુરાદાબાદની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમને સ્મૃતિવંદના આપવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જાયન્ટ પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.

ભારતમાં શિક્ષણક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ગઈ કાલે ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઊજવાયો. એ ખાસ દિવસે મુરાદાબાદની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમને સ્મૃતિવંદના આપવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જાયન્ટ પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.

teachers day national news news uttar pradesh Education offbeat news social media