‍શાંઘાઈમાં ફૅશન-બ્રૅન્ડ લુઈ વિત્તોંનો સ્ટોર બન્યો છે જાયન્ટ શિપના શેપમાં

26 June, 2025 01:22 PM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

ચીનના શાંઘાઈમાં આ બ્રૅન્ડનો લાર્જેસ્ટ લુઈ વિત્તોં એક્ઝિબિશન સ્ટોર ખૂલ્યો છે એ જાયન્ટ જહાજના શેપમાં છે.

શિપ જેવા સ્ટ્રક્ચરનું નામ છે ધ લુઈ. કંપનીનું માનવું છે

મૂળ ફ્રાન્સની ફૅશન-બ્રૅન્ડ લુઈ વિત્તોં વિશ્વનાં સૌથી મોંઘાં અને એક્સક્લુઝિવ ફૅશન-હાઉસિસમાં શિરમોર છે. ચીનના શાંઘાઈમાં આ બ્રૅન્ડનો લાર્જેસ્ટ લુઈ વિત્તોં એક્ઝિબિશન સ્ટોર ખૂલ્યો છે એ જાયન્ટ જહાજના શેપમાં છે. આ શિપ જેવા સ્ટ્રક્ચરનું નામ છે ધ લુઈ. કંપનીનું માનવું છે કે જો દિખતા હૈ વો હી બિકતા હૈ. 

બેલ્ટનો ડ્રેસ


પૅરિસમાં ચાલી રહેલા સ્પ્રિંગ-સમર ૨૦૨૬ ફૅશન-શોમાં પૅરિસની જેન્ડરલેસ ફૅશન-બ્રૅન્ડ ઝૅન ફ્રીઓએ એક અળવીતરો કૉસ્ચ્યુમ લૉન્ચ કર્યો હતો. લેધરના બેલ્ટથી બનેલો એક ડ્રેસ પહેરીને મૉડલે ફૅશન-વીકમાં રૅમ્પ-વૉક કર્યું ત્યારે ભલભલાનાં ભવાં ઊંચાં થઈ ગયાં હતાં. 

fashion fashion news china paris shanghai international news news world news social media viral videos offbeat news