03 March, 2025 01:26 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
બરફીલા ગ્રાઉન્ડ પર ભારતીય સેના વચ્ચે રમાઈ સ્નો ક્રિકેટ ચૅમ્પિયનશિપ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા ગામના બરફાચ્છાદિત હબા ખાતૂન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય સેના દ્વારા સ્નો ક્રિકેટ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ પાંચમી સીઝન હતી.