કાશ્મીરમાં આવા જાયન્ટ મૂળા ક્યારેય નથી જોવા મળ્યા

24 February, 2025 07:02 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં આટલી તોતિંગ સાઇઝના મૂળા ક્યારેય કોઈએ નથી જોયા.

મૂળા આઠેક કિલો વજનના છે અને ચાર-પાંચ ફુટ લાંબા છે

જમ્મુમાં ગઈ કાલે તોતિંગ મૂળા દેખાડતા ખેડૂતો. આ મૂળા આઠેક કિલો વજનના છે અને ચાર-પાંચ ફુટ લાંબા છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં આટલી તોતિંગ સાઇઝના મૂળા ક્યારેય કોઈએ નથી જોયા. આ મૂળા ઉગાડનારા ખેડૂતોએ કહ્યું હતું કે એ માત્ર પાણી અને કુદરતી ખાતર દ્વારા જ ઉગાડવામાં આવ્યા છે અને એમાં ત્રણ મહિના લાગ્યા હતા.

jammu and kashmir guinness book of world records national news news offbeat news