મનોરંજન માટે લડાઈ

21 March, 2023 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મનુષ્ય એક એવું પ્રાણી છે જે પોતે તો લડે જ છે, પરંતુ પોતાના મનોરંજન માટે અન્યોને પણ લડાવે છે

પંજાબના જાલંઘરમાં મરઘાની લડાઈ લોકો માણી રહ્યા છે. તસવીર એ.એફ.પી

ઘણી વખત પ્રાણીઓમાં વર્ચસ્વ માટે લડાઈ થાય છે, પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે જે પોતે તો લડે જ છે, પરંતુ પોતાના મનોરંજન માટે અન્યોને પણ લડાવે છે. ભોપાલમાં પાડાની લડાઈ અને પંજાબના જાલંઘરમાં મરઘાની લડાઈ લોકો માણી રહ્યા છે. તસવીર એ.એફ.પી

offbeat news jalandhar punjab bhopal new delhi national news