માલિક તળાવમાં ડૂબીને મરી ગયો અને કૂતરો તેની ચપ્પલ પાસે રાહ જોતો રહ્યો

04 November, 2019 04:24 PM IST  |  મુંબઈ ડેસ્ક

માલિક તળાવમાં ડૂબીને મરી ગયો અને કૂતરો તેની ચપ્પલ પાસે રાહ જોતો રહ્યો

પોતાની વફાદારીની આપી સાબિતી

કૂતરાએ પોતાની પ્રમાણિકતાની સાબિતી સમયે સમયે આપતાં રહે ચે. થાઈલેન્ડમાંથી એક ન્યૂઝ છે. અહીંના Chanthaburiમાં એક 56 વર્ષનો વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો. તેની ચપ્પલ બહાર પડી રહી. તેનો કૂતરો તળાવની બહાર પોતાના માલિકની ચપ્પલની બાજુમાં બેસીને રાહ જોતો રહ્યો.

રાતે થઈ હતી તબિયત ખરાબ
Somprasong Srithongkhum તળાવમાં ડૂબી ગયા. તેના ભાઈનું નામ Somporn છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે રાતે તેના ભાઈની તબિયત ખરાબ હતી. સવારે તે તેની તપાસ કરવા ગયો તો તે ત્યાં ઘરે ન હતો.

કૂતરાને કારણે પડી ખબર
આ કૂતરાનું નામ Mhee છે. તેના પછી Somporn બહાર ગયા. તેમણે જોયું કે તળાવ પાસે તેના ભાઈની ચપ્પલ પડી છે. ચપ્પલોની પાસે જ તેનો કૂતરો બેઠો છે, Somprasongની રાહ જોતો હતો.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

રેસ્ક્યૂ ટીમ આવી અને શબ કાઢ્યું
તેના પછી Sompornએ રેસ્ક્યૂ ટીમને બોલાવ્યા. ટીમે શોધ કરી તો Somprasongનો શબ મળ્યો. Somporn અને તેના પરિવારનું માનવું છે કે તબિયત ખરાબ હોવાને કારણે તે પડી ગયો અને તેની ડૂબીને મૃત્યુ થઈ ગઈ.

offbeat news