અહો આશ્ચર્યમ! : રશિયામાં હીરાની અંદર હીરો મળ્યો

06 October, 2019 10:26 AM IST  |  રશિયા

અહો આશ્ચર્યમ! : રશિયામાં હીરાની અંદર હીરો મળ્યો

રશિયામાં હીરાની અંદર હીરો મળ્યો

આજકાલ દરિયાકાંઠે અલભ્ય કહેવાય એવા દરિયાઈ જીવોના શબ મળી રહ્યા છે અને એ માટે નેચર અને ઓશન ઇકોલૉજીને જાળવવા માટે કામ કરતા વૉલન્ટિયર્સ અનેક જાગૃતિ કાર્યક્રમો કરે છે. તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડા બીચ પર હથેળીના આકારનો એક મૃત કાચબો ધ ગમ્બો લિમ્બો નેચર સેન્ટરના લોકોને મળી આવ્યો. આમ તો કાચબા ખૂબ લાંબુ જીવે છે, પણ આ કાચબો કેમ નાની વયે મૃત્યુ પામ્યો એ જાણવા માટે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો તેના આંતરડાંમાંથી ૧૦૪થી વધુ નાના-નાના પ્લાસ્ટિકના ટુકડાઓ ભરાયેલા મળ્યા હતા.

આ પણ વાંચો : ખોબામાં સમાઈ જાય એવડા મૃત કાચબાના પેટમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના 104 ટુકડા

સમુદ્રી કાચબાના સંરક્ષણ માટે કામ કરતી આ સંસ્થાએ આ કાચબાની તસવીર સાથે લોકોને સમજાવવાની કોશિશ કરી છે કે આપણે બધું જ પ્લાસ્ટિક દરિયામાં ઠાલવીએ છીએ એ તેમના મૃત્યુનું કારણ બની રહ્યું છે. સમુદ્રમાં ફેંકેલી પ્લાસ્ટિક બૅગો દસથી વીસ વર્ષ સુધી, પ્લાસ્ટિકની સ્ટ્રો ૨૦૦ વર્ષ સુધી અને પ્લાસ્ટિકની બૉટલ્સ ૪૦૦ વર્ષ સુધી પાણીમાં એમ જ રહે છે જે દરિયામાં રહેતા જીવોનો ભોગ લે છે. 

russia offbeat news hatke news