550મા પ્રકાશોત્સવ નિમિત્તે બની 550 ફુટ લાંબી કેક

14 November, 2019 09:50 AM IST  |  Punjab

550મા પ્રકાશોત્સવ નિમિત્તે બની 550 ફુટ લાંબી કેક

550 ફુટ લાંબી કેક

તાજેતરમાં ગુરુ નાનક દેવજીના ૫૫૦મા પ્રકાશોત્વસ નિમિત્તે બે જગ્યાએ કેક બનાવવાનો રેકૉર્ડ બન્યો હતો. ચંડીગઢના સેક્ટર ૧૯માં આવેલા એક ગુરુદ્વારા સાહિબમાં ૫૫૦ કિલોગ્રામની કેક બની હતી. પંદર કારીગરોએ બે દિવસ મહેનત કરીને આ કેક તૈયાર કરી હતી. બીજી તરફ પટિયાલાના રાજપુરમાં ૫૫૦ ફુટની લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી જે પંદર કારીગરોએ બાર કલાકમાં બનાવી હતી. આ બન્ને કેક અરદાસ પછી લંગરમાં આવેલા લોકોમાં વહેંચી દેવામાં આવી હતી.

punjab offbeat news hatke news