ઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર

08 July, 2019 08:48 AM IST  |  ઇઝરાયેલ

ઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર

ઇલેક્ટ્રિક સ્કૂટર

ઇઝરાયેલની રાજધાની તેલ અવિવમાં ટ્રાફિકનું દૂષણ ઘટાડવા અને પર્યાવરણને બચાવવા માટે ઇલેક્ટ્કિ વાહનોની બોલબાલા વધી રહી છે. લોકો ટૂંકાં અંતરોમાં ટ્રાવેલ કરવા માટે વીજળીથી ચાલતાં ટચૂકડાં વાહનોનો ઉપયોગ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો : ટીનેજરે માત્ર 16.9 સેકન્ડમાં પગથી રુબિક ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ બનાવ્યો

એમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ફેવરિટ છે. ફરવા જવા માટે કે ઇવન ઑફિસ જવા માટે પણ લોકો હવે મોટાં વાહનોને બદલે આવાં નાનાં પર્સનલાઇઝ્ડ વાહનો વાપરવાનું પ્રીફર કરે છે.

israel offbeat news hatke news