ટીનેજરે માત્ર 16.9 સેકન્ડમાં પગથી રુબિક ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ બનાવ્યો

Published: Jul 08, 2019, 08:28 IST | અમેરિકા

અમેરિકાના બ્રૂકલિન શહેરમાં રહેતો ૧૬ વર્ષનો ડેનિયલ રોઝ-લેવિન નામનો ટીનેજર રુબિક ક્યુબ પઝલ સૉલ્વ કરવા માટે જાતજાતના વિક્રમો ધરાવે છે.

રુબિક ક્યુબ
રુબિક ક્યુબ

અમેરિકાના બ્રૂકલિન શહેરમાં રહેતો ૧૬ વર્ષનો ડેનિયલ રોઝ-લેવિન નામનો ટીનેજર રુબિક ક્યુબ પઝલ સૉલ્વ કરવા માટે જાતજાતના વિક્રમો ધરાવે છે.

rubik-cube-01

તાજેતરમાં તેણે માત્ર પગનો ઉપયોગ કરીને એટલી ઝડપથી રુબિક ક્યુબ સૉલ્વ કર્યું છે કે એનો નવો વિશ્વવિક્રમ બન્યો છે. પગના અંગૂઠા અને આંગળીની મદદથી તેણે જસ્ટ ૧૬.૯ સેકન્ડ્સમાં રુબિક ક્યુબ સૉલ્વ કરી લીધું છે.

આ પણ વાંચો : 100 વર્ષના દાદા અને 102 વર્ષની દાદીએ એક વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યાં

આ માટે તે છેલ્લા એક વર્ષથી પ્રૅક્ટિસ કરતો આવ્યો છે. ડેનિયલનું કહેવું છે કે તેણે જે રેકૉર્ડબ્રેક સમયમાં આ પઝલ સૉલ્વ કરી છે એ તે એક વાર નહીં, વારંવાર કરી શકે એમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK