એવાં કપડાં જે તમને ઍસિડ-અટૅકથી બચાવશે

13 January, 2020 10:23 AM IST  |  Mumbai Desk

એવાં કપડાં જે તમને ઍસિડ-અટૅકથી બચાવશે

અમદાવાદમાં બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશનના ચૅરમૅન મિલિન્દ શાહ અને તેમનાં પત્ની વિરલ શાહે સિટી ગોલ્ડ થિયેટરમાં ઍસિડ-અટૅક પ્રિવેન્શન વર્કશોપનું આયોજન કરેલું. એમાં તેમણે પ્રેશર ગાર્મેન્ટ કેવી રીતે પહેરવાનું અને એનાથી ઍસિડ-અટૅક સર્વાઇવરની ત્વચામાં ડાઘાનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એમ છે એ સમજાવ્યું હતું. તેમ જ ઍસિડથી પ્રૂફ રહી શકે એવા કપડાંમાંથી કૉસ્ચ્યુમ્સ પણ રજૂ કર્યા હતા.

offbeat news ahmedabad