૨૧ કરોડ રૂપિયામાં વેચાઈ ૨૭૮ કિલોની ટુના માછલી

06 January, 2019 09:31 AM IST  | 

૨૧ કરોડ રૂપિયામાં વેચાઈ ૨૭૮ કિલોની ટુના માછલી

21 કરોડની માછલી

જપાનમાં સુશી-જાન્માઈ નામની સુશી-ચેઇન રેસ્ટોરાંના પ્રેસિડન્ટ કિયોશી કિમુરાએ એક રૅર ગણાતી ટુના માછલીને અધધધ રકમમાં ખરીદી છે. બ્લુફિન ટુના ફિશ ભાગ્યે જ જોવા મળે છે અને આ વખતે વેચાવા નીકળેલી માછલીનું વજન તો ૨૭૮ કિલો જેટલું છે. ગઈ કાલે થયેલી હરાજીમાં આ માછલી ૩૧ લાખ ડૉલર એટલે કે ૨૧,૫૫,૨૭,૫૦૦ રૂપિયામાં કિયોશી કિમુરાએ ખરીદી હતી.

 આ પણ વાંચોઃ હાથ વિના જન્મેલા દીકરા માટે પપ્પાએ ૩D પ્રિન્ટરની મદદથી દસ હાથ બનાવી આપ્યા

offbeat news