WhatsApp, Instagram અને Facebook ડાઉન થતા Twitter પર મિમ્સનો વરસાદ

05 October, 2021 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મિમ્સ પર ખરેખર એક નજર કરવા જેવી છે

પ્રતીકાત્મક તસવીર

સોમવારે રાત્રે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સએપ (WhatsApp), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) દુનિયાના વિવિધ ભાગોમાં ઠપ થઈ ગયું હતું. વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે તેમના સત્તાવાર ટ્વિટર (Twitter) હેન્ડલ પરથી આ સેવા ડાઉન થઈ હોવાની જાણકારી આપી હતી. ભારતમાં લગભગ રાત્રે ૯ વાગ્યાની આસપાસથી આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કામ કરવાના બંધ થઈ ગયા હતા. ત્યારે માત્ર ટ્વિટર જ એક આશરો હતું. સોશ્યલ મીડિયા એપ્સ ચાલતા ન હોવાની વાત ટ્વિટર પર જણાવવાની સાથે-સાથે લોકોએ મિમ્સ પણ શૅર કર્યા હતા. જે ખરેખર જોવા જેવા છે.

વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થયું તેની મજાક લોકોએ ટ્બિટર પર ખુબ ઉડાડી છે. આવો જોઈએ મિમ્સ...

આવા અનેક મિમ્સ આજે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.

national news social networking site instagram facebook whatsapp twitter