વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં એક વર્ષમાં વધ્યા 36 લાખ રૂપિયા

16 October, 2020 07:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં એક વર્ષમાં વધ્યા 36 લાખ રૂપિયા

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની કેબિનેટે સ્વૈચ્છિકપણે તેમની મિલકતો અને અસ્કયામતો જાહેર કરી હતી. ૨૦૧૯માં મોદીએ તેમની મિલકત રૂ. ૨.૪૯ કરોડ જાહેર કરી હતી, જે વધીને ૩૦ જૂન, ૨૦૨૦માં રૂ. ૨.૮૫ કરોડના મૂલ્યની થઇ હતી.આમ એમની સંપત્તીમાં ૩૬ લાખ રૂપિયાનો વધારો થયો હતો.

નરેન્દ્ર મોદી
સંપત્તિ ઃ ૨.૮૫ કરોડ રૂપિયા
રોકડ ઃ ૩૧,૪૫૦
સેવિંગ્સ અકાઉન્ટ ઃ ૩.૩૮ લાખ
ફિક્સ્ડ ડિપોઝિટ ઃ ૧.૬૦ લાખ
ટૅક્સ-ફ્રી બૉન્ડ ઃ ૨૦,૦૦૦
એનએસસી ઃ ૮૪૩,૧૨૪
એલઆઇસી ઃ ૧,૫૦,૯૧૭
મકાન ઃ ગાંધીનગરમાં ૧.૧ કરોડ રૂપિયાની કિંમતના મકાનમાં ૨૫ ટકા ભાગીદારી

ક્યા મિનિસ્ટર પાસે કેટલી સંપત્તિ?
અમિત શાહ:
સંપત્તિ : ૨૮.૬૩ કરોડ રૂપિયા
રોકડ : ૧૫,૮૧૪ રૂપિયા
બૅન્ક બૅલૅન્સ : ૧.૦૪ કરોડ રૂપિયા
સિક્યૉરિટી : ૧૨.૧૦ કરોડ રૂપિયા (વારસામાં મળેલી છે )
૧.૦૪ કરોડ રૂપિયા (પોતાનું રોકાણ)
રાજનાથ સિંહ :
સંપત્તિ : ૧.૯૭ કરોડ રૂપિયાની ચલ - ૨.૯૭ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ
નિર્મલા સીતારમણ :
સંપત્તિ : ૧.૩૪ કરોડ રૂપિયા
મકાન : ૯૯.૩૬ રૂપિયાની કિંમત
ખેતીલાયક જમીન : ૧૬.૦૨ લાખ રૂપિયાની કિંમત
વાહન : ૨૮,૨૦૦ રૂપિયાની કિંમતનું બજાજનું ચેતક સ્કૂટર
લોન : ૧૯ વર્ષની મુદત લોન, એક વર્ષનો ઑવરડ્રાફ્ટ, ૧૦ વર્ષની મૉર્ગેજ લોન
નીતિન ગડકરી :
સંપત્તિ: ૨.૯૭ કરોડ રૂ.ની ચલ- ૧૫.૯૮ કરોડ રૂ.ની અચલ સંપત્તિ
વાહન : ૬ કાર
પીયૂષ ગોયલ ઃ
સંપત્તિ : ૨૭.૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ
પત્ની સીમા : ૫૦.૩૭ કરોડ રૂપિયાની સંપત્તિ
એચયુએફ સાથે ટોટલ સંપત્તિ : ૭૮.૨૭ કરોડ રૂપિયા
રવિશંકર પ્રસાદ ઃ
સંપત્તિ : ૧૬.૫ કરોડ રૂપિયા
પ્રૉપર્ટી : ૩.૭૯ કરોડ રૂપિયાની ૩ પ્રૉપર્ટી
સ્મૃતિ ઈરાની ઃ
સંપત્તિ : ૪.૬૪ કરોડ રૂપિયા
ઇન્વેસ્ટમેન્ટ : ૧.૭૭ કરોડ રૂપિયા

new delhi national news narendra modi