મોદી કેબિનેટ 2.0: અમિત શાહને ગૃહ, રાજનાથ સિંહને રક્ષા ખાતુ

31 May, 2019 01:41 PM IST  |  નવી દિલ્હી

મોદી કેબિનેટ 2.0: અમિત શાહને ગૃહ, રાજનાથ સિંહને રક્ષા ખાતુ

મોદી કેબિનેટ(તસવીર સૌજન્યઃ PTI)

મોદી કેબિનેટ 2.0ની રચના થઈ ગઈ છે. જેમાં રાજનાથ સિંહને રક્ષા ખાતુ જ્યારે અમિત શાહને ગૃહ ખાતુ ફાળવવામાં આવ્યું છે.


કોને ક્યું ખાતું?
અમિત શાહ- ગૃહ મંત્રાલય
રાજનાથ સિંહ- રક્ષા મંત્રાલય
નિર્મલા સીતારમણ- નાણા મંત્રાલય
નીતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને વાહન વ્યહાર, લઘુ-નાના-મધ્યમ ઉદ્યોગ
ડી. વી. સદાનંદ ગૌડા- કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ
સ્મૃતિ ઈરાની- મહિલા અને બાળ વિકાસ, કપડા મંત્રાલય
રવિશંકર પ્રસાદ-કાયદો અને વ્યવસ્થા, કમ્યુનિકેશન ખાતુ
પિયુષ ગોયલ- રેલ મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, સ્ટીલ
મુખ્તાર અબ્બાસ નકવી- માઈનોરિટી અફેર્સ
ડૉ. હર્ષવર્ધન- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સાયન્સ અને ટેક્નોલોજી
પ્રકાશ જાવડેકર- પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ, ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ
પ્રહલાદ જોશી- સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રી
મહેન્દ્ર નાથ પાંડે- સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટપ્રેન્યોરશિપ

અરવિંદ સાવંતઃ ભારે ઉદ્યોગ અને પબ્લિક એન્ટરપ્રાઈઝ

ગિરિરાજસિંહઃ પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ ફિશરીઝ

ગજેન્દ્રસિંહ શેખાવત: જળશક્તિ મંત્રાલય

રાજ્યકક્ષાના પ્રધાનો (સ્વતંત્ર હવાલો)

 સંતોષ ગંગવાર: શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી

રાવ ઈન્દ્રજીતસિંહ: મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશન, મિનિસ્ટ્રિ ઓફ પ્લાનિંગ

શ્રીપાદ નાઈકઃ આયુર્વેદ, યોગ અને નેચરોપથી મંત્રાલય, રાજ્યકક્ષાનું સંરક્ષણ મંત્રાલય

ડૉ. જીતેન્દ્રસિંહ: ઉત્તર પૂર્વના રાજ્ય વિકાસ મંત્રાલય, વડાપ્રધાન ઓફિસનું મંત્રાલય, ડેવલપમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ડેવલપમેન્ટ ઓફ સ્પેસ

કિરણ રીજીજુઃ મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, મિનિસ્ટ્રી ઓફ માઈનોરિટી અફેર્સ

પ્રહલાદસિંહ પટેલઃ મિનિસ્ટર ઓફ કલ્ચર, મિનિસ્ટર ઓફ ટુરિઝમ

રાજકુમારસિંહઃ મિનિસ્ટર ઓફ પાવર, મુનિસ્ટર ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, મિનિસ્ટર ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્તરપ્રિન્યોરશિપ

હરદીપસિંહ પુરીઃ  મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, મિનિસ્ટર ઓફ સિવિલ એવિયેશન, મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

મનસુખ માંડવિયાઃ મિનિસ્ટર ઓફ શિપિંગ,, મિનિસ્ટર ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ

રાજ્યકક્ષાના પ્રધાનો

ફગ્ગનસિંહ કુલસ્તેઃ રાજ્ય કક્ષાનું સ્ટીલ મંત્રાલય

અશ્વિની કુમાર ચૌબેઃ રાજ્યકક્ષાનું આરોગ્ય અને કુટુંબ નિયોજન ખાતું

અર્જુનરામ મેઘવાલઃ મિનિસ્ટ્રી ઓફ પાર્લિયામેન્ટ્રી અફેર્સ,  રાજ્યકક્ષાના ભારે ઉદ્યોગ અને પબ્લિક એન્ટરપ્રાઈઝ પ્રધાન

જનરલ વી. કે. સિંહઃ રાજ્યકક્ષાના વાહન વ્યહાર પ્રધાન

શ્રીકિશન પાલઃ સમાજિક ન્યાય અને સહકારિતા પ્રધાન

દાનવે રાવસાહેબ દાદારાવઃ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર્સ અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન

જી. કિશન રેડ્ડીઃ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન

પુરુષોત્તમ રૂપાલાઃ કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય

રામદાસ આઠવલેઃ સામાજિક ન્યાય અને એમ્પાવરમેન્ટ મંત્રાલય

સાધ્વી નિરંજન જ્યોતિઃ રાજ્યકક્ષાના ગ્રામીણ વિકાસ પ્રધાન

બાબુલ સુપ્રિયોઃ રાજ્યકક્ષાના પર્યાવરણ, વન સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ પ્રધાન

સંજીવકુમાર બાલિયાનઃ મિનિસ્ટ્રી ઓફ એનિમલ હસ્બન્ડરી, ડેરી અને ફિશરિઝ

ધોત્રે સંજય શામરાઓઃ રાજ્યકક્ષાનું હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કમ્યુનિકેશ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી

અનુરાગસિંહ ઠાકુરઃ રાજ્ય કક્ષાના નાણા પ્રધાન

અંગદી સુરેશ છન્નબસપ્પાઃ રાજ્યકક્ષાના રેલવે પ્રધાન

નિત્યાનંદ રાયઃ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન

રતન લાલ શુક્લાઃ રાજ્ય કક્ષાનું જળશક્તિ મંત્રાલય,  રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન

વી.મુરલીધરનઃ  રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન, રાજ્યકક્ષાના સંસદીય બાબતોના પ્રધાન

રેણુકાસિંઘ સરુતાઃ રાજ્ય કક્ષાના આદિવાસી બાબતોના પ્રધાન

સોમ પ્રકાશઃ રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન

રામેશ્વર તેલીઃ રાજ્ય કક્ષાનું ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય

પ્રતાપચંદ્ર સારંગીઃ નાના અને લઘુ ઉદ્યોગોનું મંત્રાલય, રાજ્ય કક્ષાનું પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય

કૈલાશ ચૌધરી: રાજ્યકક્ષાના ખેતી અને ખેડૂત વિકાસ મંત્રાલય

દેબશ્રી ચૌધરીઃ રાજ્યકક્ષાનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

narendra modi amit shah rajnath singh smriti irani