મહાકુંભ અને કોરોના

12 April, 2021 11:14 AM IST  |  Mumbai | Agency

ઘાટ પર ૩૦૦ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૈકી ૯ જણનો રિપોર્ટ પૉઝિટિવ હતો.

ઘાટ પર ૩૦૦ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૈકી ૯ જણનો રિપોર્ટ પૉઝિટિવ હતો.

આજે મહાકુંભમાં સોમવતી અમાસ નિમિત્તે હરિદ્વારના હર કી પૌડીમાં લાખો લોકો ગંગા નદીમાં સ્નાન કરશે. ગઈ કાલે સાંજે એ પહેલાં મોટી સંખ્યામાં લોકો કોરોનાના નિયમનો ભંગ કરીને માસ્ક તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ કરીને ભેગા થયા હતા. સ્નાન કરવાથી કોરોના ભાગી જશે એવી તેમને કદાચ શ્રદ્ધા હશે. ઘાટ પર ૩૦૦ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૈકી ૯ જણનો રિપોર્ટ પૉઝિટિવ હતો.

national news coronavirus covid19