જાણો, ટ્રેનના છેલ્લા ડબ્બા પાછળ X શું કામ લખેલું હોય છે

25 August, 2019 10:15 PM IST  |  Mumbai

જાણો, ટ્રેનના છેલ્લા ડબ્બા પાછળ X શું કામ લખેલું હોય છે

Mumbai : આપણે બાળપણથી લઈને અત્યારે સુધી ઘણી વાર ટ્રેનથી યાત્રા કરી છે અને કરી રહ્યા છે. આ યાત્રાના સમયે તમે ટ્રેનની બહાર અને અંદર ઘણ પ્રકારના સાઈન જોયા હશે જેમાં મુખ્ય છે ટ્રેનના આખરે ડિન્નાની પાછળ એક્સનો નિશાન. અમારા બધાના મનમાં એક વાર આ સવાલ જરૂર આવે છે કે આખેર એક્સનો સાઈન શા માટે બન્યુ રહે છે.

તમને જણાવીએ કે ભારતમાં ચાલતી પેસેંજર ટ્રેનની પાછળ સફેદ કે પીળા રંગના નિશાન બન્યું હોય છે. આ નિશાન બધી સવારી ગાડીઓના આખરેમાં થવું જરૂરી છે. આ નિયમ ભારતીય રેલ્વે દ્વારા બનાવ્યું છે. તેની સાથે જ તમને જોયું હશેકે ટ્રેન પર એલવી પણ લખ્યું હોય છે. સાથે જ ટ્રેનની પાછળ લાલ રંગની લાઈટ પણ બ્લિંક કરતી રહે છે.


ટ્રેનના આખરે ડિબ્બા પર એલવી લખવાનો અર્થ લાસ્ટ વ્હીકલ હોય છે. આ એલવી હમેશા એક્સના નિશાનની સાથે લખાય છે. દરેક ટ્રેનની પાછળ એક્સનો સાઈન કર્મચારીઓને આ સંકેત આપે છે કે ટ્રેનનો આખરે ડિબ્બા છે. જો કોઈ ટ્રેનની પાછળ આ નિશાન નહી હોય તો તેનો અર્થ છે કે ટ્રેન આપાતકાલીન સ્થિતિમાં છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

તે સિવાય ટ્રેનની પાછળ લાલ રંગની લાઈટ ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓને નિર્દેશ આપે છે કે ટ્રેન તે જગ્યાથી નિકળી ગઈ છે
, જયાં તે કામ કરી રહ્યા હોય છે. કારણ કે આ લાઈટ ખરાવ મૌસમમાં કર્મચારીઓના ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. તે સિવાય લાઈટ પાછળથી આવતી ટ્રેનને પણ ઈશારો કરે છે.

national news