14 July, 2025 11:46 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જયપુર કુટ્યુર શોમાં જગતને ઑપરેશન સિંદૂરની માહિતી આપનારાં કર્નલ સોફિયા કુરેશી અને વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંહને તેમના અવતારમાં આવીને સલામી આપવામાં આવી હતી
રાજસ્થાનના પાટનગર જયપુરમાં શનિવારે જયપુર કુટ્યુર શોમાં જગતને ઑપરેશન સિંદૂરની માહિતી આપનારાં કર્નલ સોફિયા કુરેશી અને વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંહને તેમના અવતારમાં આવીને સલામી આપવામાં આવી હતી.
આ શોમાં રૅમ્પ-વૉક પર ઘૂંઘટ તાણીને રૅમ્પ-વૉક કરતી મૉડલ પણ જોવા મળી હતી.