દિલ્હીમાં ભારે વરસાદ બાદ ફોગની સમસ્યા, ઠંડી યથાવત્

25 January, 2022 11:08 AM IST  |  New Delhi | Agency

દિલ્હીની નજીકના વિસ્તાર ફરીદાબાદમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૯૮ અને ગુરુગ્રામમાં ૧૭૬ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હીમાં ભારે વરસાદ બાદ ફોગની સમસ્યા, ઠંડી યથાવત્

રેકૉર્ડ વરસાદ બાદ દિલ્હીમાં ગઈ કાલે ભારે ફોગ છવાયેલું હતું. જેને કારણે ઘણી ટ્રેનો તેમ જ ફ્લાઇટ મોડી પડી હતી. વળી મિનિમમ ટેમ્પરેચર ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સવારે ૮ વાગે ૨૩૩ રહ્યો હતો, જેને નબળો કહી શકાય. તો દિલ્હીની નજીકના વિસ્તાર ફરીદાબાદમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૯૮ અને ગુરુગ્રામમાં ૧૭૬ નોંધવામાં આવ્યો હતો. 

national news new delhi