હિમાચલમાં બીજેપી સળંગ બીજી મુદત માટે સત્તા પર આવશે

06 December, 2022 09:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ એક્ઝિટ પોલ્સ અનુસાર કૉન્ગ્રેસ ગઈ ચૂંટણીમાં મુખ્ય ચૅલેન્જર હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં એક્ઝિટ પોલ્સ સૂચવે છે કે બીજેપી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની જેમ જ આ રાજ્યની આ વખતની ચૂંટણીમાં પણ સૌથી વધુ બેઠકો મેળવશે. આ એક્ઝિટ પોલ્સ અનુસાર કૉન્ગ્રેસ ગઈ ચૂંટણીમાં મુખ્ય ચૅલેન્જર હતી. આ વખતે આમ આદમી પાર્ટીને કારણે એને વધારે નુકસાન થયું હોય એમ જણાતું નથી.

national news himachal pradesh new delhi bharatiya janata party congress