નીટ પરિક્ષા સામે તામિલનાડુમાં ખરડો

19 August, 2021 09:41 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને ગઈ કાલે જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને ગઈ કાલે જણાવ્યું હતું કે સરકાર વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટેની એનઈઈટી (નીટ)ને રદ કરવા માટેનો ખરડો લાવશે.નીટ પર ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ઉઠાવેલા મુદ્દાનો જવાબ વાળતાં તેઓએ કહ્યું હતું કે ચૂંટણી વખતે ડીએમકેએ સત્તા પર આવતાં જ પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ અપાવવાનું તેનું ધ્યેય હોવાનું વચન આપ્યું હતું.

national news neet exam tamil nadu chennai