રિક્ષાચાલકના ઘરમાં જમ્યા અમિત શાહ

08 April, 2021 11:54 AM IST  |  Hawda | Agency

અમિત શાહે રોડ-શો પણ યોજ્યા હતા

રિક્ષાચાલકના ઘરમાં જમ્યા અમિત શાહ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાના ૧૦ એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર માટે દોમજુરના પ્રવાસ દરમ્યાન કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે બીજેપીના સ્થાનિક કાર્યકર અને હાથરિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા. એ વખતે બીજેપીના દોમજુરના ઉમેદવાર રજિબ બૅનરજી પણ હાજર હતા. અમિત શાહે રોડ-શો પણ યોજ્યા હતા.

national news amit shah