સંજય રાઉતની દીકરીના રિસેપ્શનમાં કંઈ રંધાયું?

03 December, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતની દીકરી પૂર્વશીનાં લગ્નના રિસેપ્શનમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા

તસવીરો : સૈયદ સમીર અબેદી

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની દીકરી પૂર્વશીનાં લગ્નના રિસેપ્શનમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા. કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ઉપરાંત તૃણમૂલ કૉન્ગ્રેસનાં મમતા બૅનરજી અને સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચન પણ હાજર હતાં.  

mumbai mumbai news sanjay raut mamata banerjee jaya bachchan ajit pawar aaditya thackeray