ભવ્ય રૅલી સાથે ઉમેદવારી નોંધાવવા નીકળ્યા નીતિન ગડકરી

28 March, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતિન ગડકરી ગઈ કાલે નાગપુરમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવા સરઘસાકારે ગયા હતા

નીતિન ગડકરીની રૅલી

કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરી ગઈ કાલે નાગપુરમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવા સરઘસાકારે ગયા હતા. 

નામાંકન ભરતી વખતે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, BJPના મહારાષ્ટ્ર પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે અને અજિત પવાર જૂથના પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત હતા.

Lok Sabha Election 2024 Lok Sabha nagpur nitin gadkari maharashtra news mumbai mumbai news