Maharashtra HSC Result 2019: આજે ધોરણ 12નું રિઝલ્ટ

28 May, 2019 07:16 AM IST  |  મુંબઈ

Maharashtra HSC Result 2019: આજે ધોરણ 12નું રિઝલ્ટ

રિઝલ્ટ

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મહામંડળ દ્વારા લેવામાં આવતી ધો.૧૨ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી વિદ્યાર્થીઓ ઑનલાઇન રિઝલ્ટ જોઈ શકશે. આ બાબતની માહિતી મહામંડળના અધ્યક્ષ ડૉ. શકુંતલા કાળેએ આપી હતી. પુણે, નાગપુર, ઓરંગાબાદ, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાશિક, લાતુર, કોંકણ આ નવ સેન્ટર્સમાં ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે રાજ્યભરમાંથી ૧૪,૯૧,૩૦૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

પરિણામ તમે તમારૂ પરિણામ આ સાઈટ્સ પર જોઈ શકો છો

- mahresult.nic.in

mumbai 12th exam result mumbai news maharashtra