હૈં તૈયાર હમ

25 January, 2023 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશની સુરક્ષા સંભા‍ળતી ડિફેન્સની ત્રણે પાંખ આર્મી, નેવી અને ઍરફોર્સ સાથે કોસ્ટગાર્ડ કોઈ પણ પરિસ્થિ​તિને પહોંચી વળવા કેટલા તૈયાર છે

હૈં તૈયાર હમ

દેશની સુરક્ષા સંભા‍ળતી ડિફેન્સની ત્રણે પાંખ આર્મી, નેવી અને ઍરફોર્સ સાથે કોસ્ટગાર્ડ કોઈ પણ પરિસ્થિ​તિને પહોંચી વળવા કેટલા તૈયાર છે એ જાણવા નેવી દ્વારા એક ખાસ અભિયાન ટ્રોપેક્સ હાથ ધરાતું છે. એમાં નેવીનાં યુદ્ધજહાજો જેવાં કે ડિસ્ટ્રૉયર ફ્રિગેટ અને અન્ય વિમાનવાહક જહાજોનો સમાવેશ કરવામાં આવે છે. એટલું જ નહીં, આર્મી અને ઍરફોર્સ પણ એમાં ભાગ લે છે. આ વખતના ટ્રોપેક્સ-૨૩માં દરિયામાં અને હાર્બર પર એની કવાયત યોજાશે. એટલું જ નહીં, એમની કેટલી તૈયારી છે એ જાણવા રીતસર યુદ્ધ જેવી જ પરિસ્થિતિ ઊભી કરીને સાચાં વેપન, આર્મ્સ અને ઍમ્યુનેશન વાપરવામાં આવી રહ્યાં છે. 

mumbai news indian army indian navy