જ્યારે આકાશને ચીડવતી જોવા મળી શ્લોકા, જુઓ ક્યૂટ તસવીર

11 June, 2019 05:01 PM IST  |  મુંબઈ

જ્યારે આકાશને ચીડવતી જોવા મળી શ્લોકા, જુઓ ક્યૂટ તસવીર

જ્યારે આકાશને ચીડવતી જોવા મળી શ્લોકા(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અને તેની પત્ની શ્લોકા નવા લવ બર્ડ્સ છે. બંને જાહેરમાં પોતાનો પ્રેમ દર્શાવવાનો એક પણ મોકો નથી ચુકતા અને બંનેના ફોટોસ ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. આજે તેમનો જ ફોટો સામે આવ્યો છે તે ઈન્ટરનેટ પર તમને આજે જોવા મળેલી સૌથી સુંદર તસવીર છે.


ફોટોમાં આકાશ અંબાણી પોતાના ચહેરો છુપાવી રહ્યો છે જ્યારે શ્લોકા તેને ચીડાવી રહી છે. આ ક્ષણ તેમના પ્રેમ વિશે ઘણું કહી જાય છે. આકાશ અને શ્લોકા બાળપણથી એકબીજાની સાથે છે. જેમના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થઈ હતી.

આ પણ વાંચોઃ વીડિયો: એવું તે શું કર્યું શ્લોકાએ કે આકાશનું મોં પહોંળુ થઇ ગયું..

આકાશ અને શ્લોકાના જીમ જતા ફોટોસને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. અને તે વાયરલ પણ થયા છે. મુકેશ અને નીતા અંબાણીના લાડલા દીકરા અને વહુ અત્યારે તો ગળાડૂબ પ્રેમમાં લાગી રહ્યા છે.

nita ambani mukesh ambani