માસ્કમુક્ત ઇંગ્લૅન્ડ

20 July, 2021 03:06 PM IST  |  Mumbai | Agency

બીજી તરફ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને જોકે લોકોને ચેતવણી પણ આપી છે કે તેઓ જાતે જ કોરોનાને લગતી સલામતીનું ધ્યાન રાખે.

એ.એફ.પી.

બ્રિટન સરકારે ગઈ કાલથી કોરોનાને કારણે લગાવેલાં તમામ નિયંત્રણોને હળવાં કર્યાં છે. પરિણામે લંડનના મૉલમાં મહિલાઓ માસ્ક વગર ખરીદી કરતી નજરે પડી હતી. લોકોના ભેગા થવા પરની સંખ્યાના પ્રતિબંધો હટાવાયા છે. નાઇટ ક્લબો મધરાત સુધી ખુલ્લી રખાશે. બીજી તરફ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને જોકે લોકોને ચેતવણી પણ આપી છે કે તેઓ જાતે જ કોરોનાને લગતી સલામતીનું ધ્યાન રાખે.  એ.એફ.પી.

international news coronavirus covid19 england