કાલે મહાત્મા મંદિર ખાતે રોજગારલક્ષી સ્કિલ યુનિવર્સિટીની જાહેરાત કરશે

14 January, 2020 03:26 PM IST  |  Ahmedabad

કાલે મહાત્મા મંદિર ખાતે રોજગારલક્ષી સ્કિલ યુનિવર્સિટીની જાહેરાત કરશે

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રવિવારે મોડી રાત્રે ગુજરાત આવ્યા. ૩ દિવસમાં બીજી વાર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા અને આ તેમનો બે દિવસીય પ્રવાસ હશે. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઈને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે. 

gujarat amit shah