બનાસકાંઠામાં ઓઈલ મિલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

10 April, 2019 10:26 AM IST  |  બનાસકાંઠા

બનાસકાંઠામાં ઓઈલ મિલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

બનાસકાંઠામાં ઓઈલ મિલમાં આગ(તસવીર સૌજન્યઃ ANI)

બનાસકાંઠામાં ઓઈલ મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. આગની સૂચના મળતા જ આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ, લોકોએ તરત ફાયર વિભાગને સૂચના આપો. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે આગના કારણે કરોડોનું નુકસાન થયું છે. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણકારી નથી મળી.

gujarat