જન્માષ્ટમી નિમિતે દ્વારકાધીશ શ્રીકૃષ્ણના જન્મોત્સવનો સંપુર્ણ કાર્યક્રમ

24 August, 2019 08:16 AM IST  |  Dwarka

જન્માષ્ટમી નિમિતે દ્વારકાધીશ શ્રીકૃષ્ણના જન્મોત્સવનો સંપુર્ણ કાર્યક્રમ

દ્વારકા મંદીર, દ્વારકા (PC : Wikipedia)

Dwarka : ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ નીમીતે દેશભરમાં ઘણા હર્ષોલ્લાસથી ઉજવણીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં દ્વારકાધીશ મંદીરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ પર વિશેષ ઉજવણીઓ થઇ રહી છે. આ સપ્તાહ સમગ્ર દ્વારકાવાશીઓ કૃષ્ણમય થઇ ગયા છે. ત્યારે દ્વારીકાનગરીમાં કૃષ્ણભક્તો માટે આઠમ અને નોવમના મંદીરના સંપુર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે.

દ્વારકાધીશ મંદીરમાં 24 ઓગસ્ટના રોજ સવારનો કાર્યક્રમ
1) મંગળા આરતી દર્શન                                                : સવારે 6.00
2) મંગળા દર્શન સવારે                                                 : સવારે 6.00થી 8.00
3) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન અને અભિષેક દર્શન       : સવારે 8.00 કલાક 
4) શ્રીજીને અભિષેક પશ્ર્ચાત પુજન(પટ દર્શન બંધ રહેશે)       : સવારે 9.00 કલાક 
5) શ્રીજીને સ્નાનભોગ અર્પણ                                        : સવારે 10.00
6) શ્રીજીના શ્રૂંગાર ભોગ અર્પણ                                      : સવારે 10.30
7) શ્રીજીની શ્રુંગાર આરતી                                             : 11.00
8) શ્રીજીને ગ્વાલભોગ અર્પણ                                         : સવારે 11.15
9) શ્રીજીને રાજભોગ અર્પણ                                          : બપોરે 12.00
10) અનોસર મંદિર (બંધ)                                             : બપોરે 1.00થી સાંજે 5.00

24 ઓગસ્ટના રોજ શ્રીજીના સાંજના દર્શનનો સમય
1) ઉત્થાપન દર્શન                         : સાંજે 5.00
2) શ્રીજીના ઉત્થાપન ભોગ અર્પણ      : સાંજે 5.30
3) સંધ્યાભોગ અર્પણ                      : સાંજે 7.15
4) સંધ્યા આરતી દર્શન                    : સાંજે 7.30
5) શયન ભોગ અર્પણ                     : રાત્રે 8.00
6) શયન આરતી                            : રાત્રે 8.30
7) શ્રીજી શયન (દર્શન બંધ)              : રાત્રે 9.00

આ પણ જુઓ : રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

શ્રીકૃષ્ણના જન્મોત્સવના દર્શનનો સમય
1) જન્મોત્સવ આરતી દર્શન : રાત્રે 12.00 કલાક
2) શ્રીજી શયન (દર્શન બંધ)  : રાત્રે 2.30 કલાક

શ્રીકૃષ્ણના સવારના દર્શનનો સમય
1) પારણા ઉત્સવ દર્શન         : 7.00 કલાક
2) અનોસર (દર્શન બંધ)        : 10.30 કલાક

શ્રીજીના સાંજના દર્શનનો 25 ઓગસ્ટનો કાર્યક્રમ
1) ઉત્થાપન દર્શન                : 5.00 કલાક
2) ઉત્થાપન ભોગ અર્પણ       : 5.30 કલાક
3) બંધ પડદે અભિષેક પુજા     : 6.00 થી 7.00 કલાક 
4) સંધ્યાભોગ અર્પણ            : 7.30 કલાક
5) સંધ્યા આરતી દર્શન           : 7.45 કલાક
6) શયન ભોગ અર્પણ            : 8.15 કલાક
7) શયન આરતી દર્શન           : 8.30 કલાક
8) શયન (દર્શન બંધ)            : 9.30 કલાક

dwarka gujarat