રાજ્યની ખાલી પડેલી નગરપાલિકની બેઠકો પર 7 જુલાઈએ ચૂંટણી

10 June, 2019 06:36 PM IST  |  ગાંધીનગર

રાજ્યની ખાલી પડેલી નગરપાલિકની બેઠકો પર 7 જુલાઈએ ચૂંટણી

રાજ્યની ખાલી પડેલી નગરપાલિકની બેઠકો પર 7 જુલાઈએ ચૂંટણી

ગુજરાતની 10 નગરપાલિકાની 15 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠકો ખાલી પડી હતી. જેના માટે 7 જુલાઈએ મતદાન થશે. જ્યારે 9 જુલાઈએ મતગણતરી થઈ અને પરિણામો જાહેર થશે.

આ નગરપાલિકા માટે ચૂંટણી
પોરબંદર
બગસરા
દહેગામ
વિરમગામ
કણજરી
બોરસદ
ગોધરા
તાલાલા
ઉના
ધાનેરા

gujarat Gujarat BJP Gujarat Congress