અમદાવાદ: સરદારનગર પોલીસની રેડ, 45 પેટી દારૂ પકડાયો

08 January, 2019 06:26 PM IST  |  અમદાવાદ

અમદાવાદ: સરદારનગર પોલીસની રેડ, 45 પેટી દારૂ પકડાયો

સરદારનગર પોલીસે પકડ્યો 45 પેટી દારૂ.

અમદાવામાં સરદારનગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસને આ રેડ દરમિયાન બુટલેગર બલી ઠાકોરને ત્યાંથી આશરે 45 પેટી દારૂ મળી આવ્યો હતો. સરદારનગર પોલીસટીમે આ સમગ્ર કાર્યવાહી પીઆઇ આર.એન. વિરાણીની દેખરેખ હેઠળ કરી હતી અને સપાટો બોલાવ્યો હતો. દારૂ પકડાવાના મામલે પોલીસે 1 વ્યક્તિની ધરપકડ કરી છે. 

gujarat