IRCTC આપી રહી છે લેહ-લદ્દાખ ટૂર પેકેજ, જાણો શું છે ખાસ

20 July, 2019 03:41 PM IST  | 

IRCTC આપી રહી છે લેહ-લદ્દાખ ટૂર પેકેજ, જાણો શું છે ખાસ

લેહ-લદ્દાખ

લેહ લદ્દાખ ઉત્તર ભારતમાં સ્થિત એવી પ્રાકૃતિક સુંદર જગ્યા છે, અહીંયોનો નજારો જોવાલાયક છે. ભારતીય રેલવેની ઑનલાઈન ટિકિટ બુકિંગ સાઈટ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) મુંબઈથી લેહ લદ્દાખ માટે શાનદાર ટૂર પેકેજ ઑફર કરી રહી છે. આ ટૂર પેકેજમાં લેહ, નુબ્રા ઘાટી, પંગોન્ગ વગેરેનો સમાવેશ થાય છે. ટૂર દરમિયાન હોટલની સાથે કેમ્પમાં રહેવાની પણ તક મળશે જે ઘણા એન્ડવેન્ચર ભરેલા રહેશે. તમે પણ અહીંયા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે તો આ ટૂરને બુક કરાવી શકો છો.

પેકેજની જાણકારી

પેકેજનું નામ : શાનદાર લદ્દાખ

સમયગાળો: 6 રાત/7 દિવસ

ટ્રાવેલ: મુંબઈ-દિલ્હી-લેહ-નુબ્રા ઘાટી-પંગોન્ગ-લેહ-દિલ્હી-મુંબઈ

પ્રસ્થાન તારીખ: 26 ઑગસ્ટ 2019

યાત્રીઓની સંખ્યા: 18 પેક્સ (17 પેક્સ + 01 ટૂર મેન્જર)

નિવાસ: ડીલક્સ હોટલ અને ટેન્ટ હોમ

એરલાઈન : ગોએર (BOM 06:00 વાગ્યે - લેહ 10:50 વાગ્યે) અને (લેહ 11:20 વાગ્યે - BOM 16:40 વાગ્યે)

શેર પ્રતિ વ્યક્તિ

સિંગલ 51,300 રૂપિયા

ડબલ 41,990 રૂપિયા

ટ્રિપલ 40,790 રૂપિયા

ચાઈલ્ડ વિથ બેડ (5-11 વર્ષ) 40,790 રૂપિયા

પેકેજમાં સામેલ વસ્તુઓ:

એર ટિકિટ ઈન ગો એર

એસી વ્હીકલમાં ટ્રાન્સપર અને સાઈટસીઈંગ (કેટલી સીટ રહેશે એની ગેરેન્ટી નહીં)

મીલ - 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6 ડિનર

પ્રતિદિવસ પ્રતિ વ્યક્તિ 1 લીટર પાણીની બોટલ

ટૂર દરમિયાન 4 રાત માટે લેહના હોટેલમાં સ્ટે રહેશે. ત્યા એક રાત માટે નુબરા વેલીમાં કેમ્પમાં સ્ટે રહેશે અને એક રાત માટે મુકબાલમાં સ્ટે રહેશે

ટૂર મેનેજર

બધા ટેક્સ લાગૂ રહેશે

આ પણ વાંચો : વીકએન્ડનો પ્લાન કરવો છે તો આ જગ્યાઓ છે જોવા જેવી

ટૂર કેન્સલ કરવા પર લાગશે આટલો ચાર્જ:

શરૂ થવાના 21 દિવસ પહેલા 30% ચાર્જ લાગશે

શરૂ થવાના 21-15 દિવસ પહેલા 50% ચાર્જ લાગશે

શરૂ થવાના 14-08 દિવસ પહેલા 80% ચાર્જ લાગશે

શરૂ થવાના 08 દિવસ પહેલા 100% ચાર્જ લાગશે

ladakh leh travel news