ગૂગલે પોતાની ટ્રાવેલ પ્લાનિંગ એપ કરી બંધ, જાણો કારણ

07 August, 2019 07:03 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

ગૂગલે પોતાની ટ્રાવેલ પ્લાનિંગ એપ કરી બંધ, જાણો કારણ

ગૂગલે પોતાની ટ્રાવેલ પ્લાનિંગ એપ કરી બંધ, જાણો કારણ

પોતાના મેપ્સ અને વધુ યૂઝર્સના પક્ષમાં ગૂગલે પોતાની ટ્રાવેલ પ્લાનિંગ એપ ટ્રિપ્સને બંધ કરી દીધી છે. ટ્રિપ્સને બંધ કરતા સોમવારે કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે એપના ફીચર્સને ગૂગલના બીજા એપ્સ જેવા કે મેપ્સ અને સર્ચમાં જોડવામાં આવ્યા છે. જો હજુ પણ લોકોનો વ્યક્તિગત યાત્રાઓની જાણકારી આપવાનું કામ કરશે. જેમાં નોટ્સ અને અનેક સેવ કરવામાં આવેલા સ્થાન સામેલ છે.
આ સિવાય યૂઝર્સ, સ્થળ ગોતવાનું, ટ્રિલ રિઝર્વેશન કરવા જેવા કામ મેપમાં કરી શકશે. ગૂગલે 2016માં ટ્રિપ્સ લૉન્ચ કર્યું હતું.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

એનગેજેટે એક રિપોર્ટમાં કહ્યું કે એપ આવવાના ત્રણ વર્ષમાં જ ગૂગલે તેને બંધ કરવાનો નિર્ણય કેમ લોધી. ટ્રિપ્સ એપના અનેક ફીચર્સ વેબ બ્રાઉઝરમાં હવે ઉપલબ્ધ છે અને મોટાભાગના યૂઝર્સના ફોનમાં પણ તે આવી ચુક્યું છે.

google technology news