PUB G: Vikendi મેપ રમતા આટલું રાખો ધ્યાન

31 December, 2018 03:42 PM IST  | 

PUB G: Vikendi મેપ રમતા આટલું રાખો ધ્યાન

PUBG નો વિકેન્ડી મેપ થઈ ર્યો છે લોકપ્રિય

PUBG Mobile vikendi map ખાસ કરીને એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે તૈયાર કરાયો છે. આ નવો મેપ PUBG Mobile 0.10.0 અપડેટનો ભાગ છે. આ પ્લેટફોર્મ પર કેટલાક વધુ સારા ફીચર્સ પણ મળી રહ્યા છે. PUBG Mobile vikendi snow map સ્નો મોબાઈલ, નવું વેપન (G36C Assault Rifle), સ્નો ફાઈટ સાથેના ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત Erangel Spawn Islandમાં ક્રૂ ચેલેન્જ વિનર્સને નવી ડિસ્પલે મળશે. એટલે કે જો યુઝર્સ પબ જી સિઝન વન જીત્યા છે તેઓ હવે Spawn Island પર રમી શક્શે.

PUBG Mobile Vikendi Map રમતા આ પાંચ વાતનું રાખો ધ્યાન

1) બેલેન્સ્ડ ગેમ પ્લે માટે પ્લેયર્સ બીજા સર્વરના સમાન રેન્કના પ્લેયર્સ સાથે રમી શક્શે.

2) તેમાં ચિટિંગ રેક્ગનિશન પહેલા કરતા વધુ સારા બનાવાયા છે. હવે જો કોઈ પ્લેયર બીજા પ્લેયરને ચીટિંગ કરતા પકડે તો તેને રિપોર્ટ કરી શકે છે. આ ઓપ્શન પહેલા પણ હતો, પરંતુ હવે નવો રિપોર્ટ ઓપ્શન અપાયો છે. સાથે જ જો કોઈ યુઝર કોઈ કારણે વારંવાર મેચ છોડશે તો પેનલ્ટી પણ આપવી પડશે.

3) પોતાના હથિયાર અપગ્રેડ કરવા માટે હવે લેબમાં નવા મટિરિયલ પણ અપાયા છે.

4) Snowmobil યુઝર્સને મેપ પર આજુ બાજુ ફરવામાં કે જવામાં મદદ કરશે. તો બીજી તરફ વાહનો હવે બરફની સપાટી પર સ્લિપ થઈ શકે છે.

5) ક્રૂ ચેલેન્જમાં પ્લેયર્સને બેસ્ટ રિઝલ્ટ હવે બતાવશે. સાથે જ પ્લેયર્સને મળેલા તમામ ડેયલી મિશન રિવોર્ડ્સ હવે લઈ શકાશે.

 

tech news