રવિન્દ્ર જાડેજાએ દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વિટ કરી

27 July, 2021 06:18 PM IST  |  Gurugram | Partnered Content

તેઓ દોસ્તની તુલના પ્રિસ્ટિન કેરના કેર વાલા યાર (એક દોસ્ત જે ચિંતા કરે છે) સાથે કરે છે. દિલીપ જોશી કહે છે કે જ્યારે તમે પ્રિસ્ટિન કેરમાં સર્જરી કરાવો છો ત્યારે એક કેર કનાર એટલે કે પર્સનલ કેર કરનાર વ્યક્તિ દર્દીઓને સોંપવામાં આવે છે

અભિનેતા દિલીપ જોશી

રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaar ની એક મનમોહક વાર્તા વિશે વાત કરી રહ્યાં છે. આ વિડિયોમાં દિલીપ જોશી કહે છે કે છેલ્લાં 32 વર્ષોમાં તેમને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે અને તેમણે શૂટ ઉપર બાળપણના મિત્રો જેવાં લોકો મળ્યાં છે.

રવિન્દ્ર જાડેજા ટ્વિટ કરે છે – દિલિપ ભાઇ તમારા #CareWalaYaarની વાર્તાએ ખરા અર્થમાં મારું દિલ જીતી લીધું. ત્યારબાદ તેઓ તેમના મેક-અપ પર્સન સાથેના એક કિસ્સાને રજૂ કરે છે.

આખરે તેઓ દોસ્તની તુલના પ્રિસ્ટિન કેરના કેર વાલા યાર (એક દોસ્ત જે ચિંતા કરે છે) સાથે કરે છે. દિલીપ જોશી કહે છે કે જ્યારે તમે પ્રિસ્ટિન કેરમાં સર્જરી કરાવો છો ત્યારે એક કેર કનાર એટલે કે પર્સનલ કેર કરનાર વ્યક્તિ દર્દીઓને સોંપવામાં આવે છે અને તે સર્જરીમાં એ થી ઝેડ સુધી મદદ કરે છે. નિષ્ણાંત ડોક્ટર્સથી લઇને વીમાની મંજૂરી, ઝડપી એડમીશન અને સર્જરીની કામગીરીમાં ઘણાં પગલાઓને સરળતાથી પૂર્ણ કરાય છે. તેઓ કહે છે – સર્જરી મતલબ પ્રિસ્ટિન કેર – સાથે પોતાની વાત સમાપ્ત કરે છે.

Dilip Joshi

દિલીપ જોશી

દિલીપ જોશી (જેઠાલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) એક કિસ્સો વર્ણવે છે

 

આ વિડિયો હિન્દી અને ગુજરાતી ભાષામાં રિલીઝ કરાયો છે. બ્રાન્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ વિડિયોને પ્રમોટ કરશે.

 

આ ઉપરાંત સર્જરી ઉપર કેન્દ્રિત હેલ્થકેર બ્રાન્ડે સમાન સર્વિસ માટે વધુ બે વિડિયો લોંચ કર્યાં છે. – કેર કા જાદૂ, જેમાં શેફ રણવીર બ્રાર તથા એવરીવન નિડ્સ અ કટપ્પા, જેમાં સત્યરાજ જોવા મળે છે. આ કેમ્પેઇન હિન્દી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડ ભાષામાં છે.

શેફ રણવીર બ્રાર

સત્યરાજ

ઇન-હાઉસ કલ્પના કરાયેલા આ કેમ્પેઇનનો ઉદ્દેસ્ય પ્રિસ્ટિન કેર ખાતે દર્દીના આવવાથી લઇને ડિસ્ચાર્જ સુધીના સરળ અનુભવને દર્શાવવાનો છે તેમજ કેવી રીતે કંપની પર્સનલ કેર બડ્ડીના સુત્ર સાથે ઉત્તમ હેલ્થકેર અનુભવ સુનિશ્ચિત કરે છે.

પ્રિસ્ટિન કેરના સહ-સંસ્થાપક હરસિમ્બરબીર (હર્ષ) સિંઘે જણાવ્યું હતું કે, ઘણાં લોકો માટે સર્જરીની પ્રક્રિયા થકવી નાખનાર અને મૂશ્કેલભરી હોવાને ધ્યાનમાં લેતાં પ્રિસ્ટિન કેર ખાતે અમે દર્દી અને તેમના પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં પેશન્ટ કેરને પ્રાથમિકતા આપતા પર્સનલ કેર બડ્ડી સેવા શરૂ કરી છે. આ વિડિયો દ્વારા અમારો મૂળભુત ઉદ્દેશ્ય પ્રિસ્ટિન કેર દ્વારા ઓફર કરાયેલી સરળ સર્જરીના અનુભવને હાઇલાઇટ કરવાનો છે.

પોતાનો અનુભવ વર્ણવતા સત્યરાજે જણાવ્યું હતું કે, પ્રિસ્ટિન કેરની ટીમ સાથે વિડિયો શૂટ કરવો મજેદાર અનુભવ રહ્યો છે. તેનાથી કટપ્પા પાત્ર પ્રત્યે લોકોના પ્રેમને ફરીથી યાદ કરવાની તક મળી છે. પર્સનલ કેર બડ્ડી કેરિંગ અને વિશ્વસનીય વ્યક્તિ છે, જે કટપ્પાની માફક છે અને પ્રિસ્ટિન કેર દ્વારા કરાતી સર્જરીમાં દરેક વ્યક્તિની સાથે તે રહે છે. મને તે વિશ્વ સાથે શેર કરતાં ખુશી અનુભવાય છે.

health tips dilip joshi